Latest News Feed
Video News
Latest News - Dahod
In courtesy of
સ્વ. હોમાઈ વ્યારાવાલાને શહેરીજનોએ શ્રદ્ધાંજલિ આપીBack to News Index
ભારતના પહેલા મહિલા ફોટો જર્નલિસ્ટ સ્વ.હોમાઈ વ્યારાવાલાની શોકસભા રવિવારે સાંજે પારસી પંચાયત ખાતે યોજાઈ હતી. પારસી પંચાયતના સભાખંડમાં યોજાયેલી આ સભામાં પ્રાર્થના કરાયા બાદ એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમના ફોટોગ્રાફી કારકિર્દીના વિવિધ પ્રસંગો વિશે કેટલાક ઉપસ્થિતોએ જાણકારી આપી હતી.
આ શોકસભામાં પોલીસ કમિશનર સતીષ શર્મા, મ્યુ.કમિશનર અશ્વિનીકુમાર , શહેરના મેયર ડૉ.જયોતબહેન પંડ્યા સહિત પારસી પંચાયતના અગ્રણીઓ સહિત તેમના નીકટના પરજિનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ શોકસભામાં પોલીસ કમિશનર સતીષ શર્મા, મ્યુ.કમિશનર અશ્વિનીકુમાર , શહેરના મેયર ડૉ.જયોતબહેન પંડ્યા સહિત પારસી પંચાયતના અગ્રણીઓ સહિત તેમના નીકટના પરજિનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.